mastodon.online is one of the many independent Mastodon servers you can use to participate in the fediverse.
A newer server operated by the Mastodon gGmbH non-profit

Server stats:

10K
active users

#justknow

0 posts0 participants0 posts today

76th Republic Day Parade | પ્રજાસત્તાક દિનની પરેડ

આ વખતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી થઈ. કર્તવ્ય પથ પર યોજાયેલ ભવ્ય પરેડમાં ત્રણેય સેનાબળો, યુદ્ધ વાહનો, રાજ્ય અને મંત્રાલયનાં ટેબ્લો દ્વારા અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તો ચાલો જાણીએ, વર્ષ - ૨૦૨૫નાં પ્રજાસત્તાક દિનની પરેડ વિશે.

વાંચવા અહીં ક્લિક કરો - vishakhainfo.wordpress.com/202

Read & Share

Vishakha Info · 76th Republic Day Parade 2025 | પ્રજાસત્તાક દિનની પરેડGlimpses of 26 January 2025 Parade

‘ભારતની પ્રાચીન ચિત્રકલા’ - Vishakha Mothiya

Read here :- shopizen.app.link/gIQrOcTkwmb

આપણુ પ્રાચીન ભારત મહદંશે અદ્ભુત કલા- કૌશલ્ય તેમજ અનેકવિધ શિલ્પ તેમજ સ્થાપત્યકલાની બાબતમાં મોખરે રહ્યું છે. આ માહિતીસભર પુસ્તકમાં ભારત દેશની પ્રાચીન અને સમૃદ્ધ એવી નવ ચિત્રકલાઓનો સમાવેશ થયેલ છે. અહીં ભારતની પ્રાચીન ચિત્રકલાઓમાં મધુબની, કાલીઘાટ, ફાડ, કલમકારી, ગોંડ, કેરાલા મુરાલ્સ, રોગન, મુઘલ લઘુ ચિત્રકલા, પહાડી વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.